Bed experience Customers time is precious you Should value for that According to red bus if you start from Kashmere Gate at 5 PM you should be in Jaipur at 10 PM and in real time the bus is leaving for Jaipur at 12 take two more hour This should not happen
ગુજરાત ટ્રાવેલ્સ કંપની સર્વિસ બહુ જ ખરાબ છે આ લોકો નો ટાઈમિંગ પણ ખરાબ છે અને વર્તન છે તો મહેરબાની કરીને આ ટ્રાવેલ્સ માં મુસાફરી કરવી નહીં કે બુકિંગ કરાવવું નહીં