08 सितंबर 2022 19:03
માત્ર કેમ્પસ દેખાવ જ સારો.
માનીતા હોય તો ઠીક નહીતો
રૂમ પણ ન મળે. રૂમ વગર દીકરીઓ
ત્રણ ત્રણ દિવસ હેરાન થાય.
હોસ્ટેલ ના આરોગ્ય ના રૂમ માં સૂવાનું ઘરે કોઈને કેવાનું નહિ. આવો ડર ઊભો કરે, વારે વારે ખોરાક ખામીયુક્ત. માંદગી માં જાણ ન કરે સંતાડે. ગંભીર થાય. પછી જાણ કરે. બાકી મીઠું એવું બોલે. દીકરી
અમારી તમે જરાય ચિંતા ન કરતા.
કેમ્પસ સારું, ભણવાનું સારું.
બાકી બોગસ.

एक समीक्षा लिखे



समग्र रेटिंग: