18 जून 2022 22:46
The goal of the institute is to build the nation, not to profit from doing business under the guise of education. The school's administration and staff think about and work for the benefit of the students and our country. They have my admiration. A good spot for children to begin their life's adventure. An institute whose goal is to build the nation rather than to profit from doing business under the guise of education. The school's administration and staff think about and work for the benefit of the students and our country. They have my admiration.
21 जनवरी 2019 15:52
બાળક જે ભાષા માં વિચારે એટલેકે માતૃભાષામાં શિક્ષણ, અંગ્રેજી માધ્યમનું ભારણ નહીં. વૈજ્ઞાનિક ઢબે વાંચન લેખન ની તાલીમ, ગોખણિયું જ્ઞાન નહીં. ફક્ત અભ્યાસક્રમ અને પુસ્તકો પૂરતું સીમિત નહીં પણ ઇત્તર પ્રવૃત્તિઓ દ્વારા બાળક ના સર્વાંગી વિકાસ માટે સદૈવ કાર્યરત. નાનપણથી જ બાળક માં ભારતીય સંસ્કૃતિ મુજબના સંસ્કારોનું સિંચન. અભ્યાસક્રમ માં ભુલાવી દેવામાં આવેલા સ્વર્ણિમ ભારતના ઇતિહાસ અને મહાપુરુષો વિશે વાર્તાઓ, રમતો, બાળગીતો અને નાટકના માધ્યમ થી બાળકોને માહિતગાર કરવા. ફક્ત શિક્ષણ જ નહીં પણ બાળકો નું ચારિત્ર્ય નિર્માણ કરી દેશ ના જવાબદાર નાગરિક બનવવા. આજના સમયમાં જ્યારે શિક્ષણ એક વ્યાપાર બની ગયું છે શ્રી સરસ્વતી શિશુ મંદિર એક એવી શાળા છે જે ખરેખર મંદિર કહેવાવાને લાયક છે.

एक समीक्षा लिखे



समग्र रेटिंग: