10 अक्टूबर 2022 22:31
I enjoyed Swaminarayan Gadi Suvarna MAHOTSAV very nicely with all DIVYA DARSHAN OF LORD SWAMINARAYA AND SWAMI BAPA AS WELL.
JAISWAMINARAYAN
30 सितंबर 2022 20:48
It is located in a slightly crowded area. You can use public transport (AMTS or BRTS) to get there. Maninagar Railway station is also very near. It has an ample parking space but due to the construction work, my friend had faced issues related to parking. He had visited there for Combined Graduate Level descriptive examination. Classrooms were clean but washroom was in the worst condition. The biggest problem was the unavailability of wall clock in classrooms. You have to carry your watch. There are various snacks and farsan shops near it, which serve lip-smacking gujarati snacks.
10 सितंबर 2022 8:59
ગુજરાતી માધ્યમ સ્કુલ સારી છે. જમવાનું પણ સારું છે
તકલીફ પડે છે રહેવા માટે. કોલેજના છોકરાઓ નાના છોકરાઓને મારે છે. ને અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી
અધિકારીઓ એમના ગામના છોકરાઓને સાચવે છે. બહારથી ભણવા આવેલ છોકરાઓને કોઈ ધ્યાન અપાતું નથી. કેમ બહાર ગામ થીભણવા આવેલ છોકરાઓને ગુરુકુળમાં રહેવાનો કોઈ અધિકાર નથી?
મણીનગર ગુરુકુળ ઓફિસ અધિકારી દેવાભાઈ એમના જ ગામના છોકરાઓ માટે બનાવેલ છે?
મણીનગર ગુરુકુળ નું નામ બદનામ કરે છે
તંત્ર સુધારવાની જરૂર છે. જે મારા બાળકને તકલીફ પડી તે બીજા કોઈ બાળકને તકલીફ ના પડે તે માટે સ્વામિનારાયણ ગાદી મણીનગર સ્વામી શ્રી ને રજૂઆત કરું છું
જય સ્વામિનારાયણ

एक समीक्षा लिखे



समग्र रेटिंग: